દરેક ના જીવન માં રોજ સાવરે ભગવાન બે વિકલ્પ આપે છે……..

૧. સુતા રહો અને તમને ગમતા સપના જોવો

૨. જાગો અને તમને ગમતા સપના પુરા કરો

અશક્ય ભલે કંઈ ન હોય પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી.

ચાલીસ કિલો લાકડા પર અઢી કલાક બળવા માટે માણસ આખી જીંદગી સળગતો રહે છે……..

कभी कभी हम उस तारो के पास पहोचना चाहते है बिना सोचे पर हम शायद वो सोचना ही नहीं चाहते क्योंकि वो नामुमकिन है

खुशियों का तुम कर लो साथ, चाँद की यह चांदनी और तारों की बारात, लेकर मीठे सपने संग आ गयी है यह रात.गुड नाईट

Taking a moment to feel gratitude for the day that we shared, and I patiently await what tomorrow has in store. Sleep tight and good night.

Wishing you the sweetest dreams as you drift off to sleep. Good night my love.

--> -->