देश के सारे बाप जो आज तक अपने बच्चों को सलाह देते थे कि कुछ बनना है तो पढ़ो लिखो… वो सब आज शर्मिंदा है और अपने बच्चो से आँखें नहीं मिला पा रहे … क्यूंकि लालू से सिद्ध कर दिया अगर बाप में दम है तो कोई बच्चा नालायक नहीं होता।

  • कमाल है ना!
    आँखे तालाब नहीं, फिर भी, भर आती है!
    दुश्मनी बीज नही, फिर भी, बोयी जाती है!
    होठ कपड़ा नही, फिर भी, सिल जाते है!
    किस्मत सखी नहीं, फिर भी, रुठ जाती है!
    बुद्वि लोहा नही, फिर भी, जंग लग जाती है!
    आत्मसम्मान शरीर नहीं, फिर भी, घायल हो जाता है!
    और,इन्सान मौसम नही, फिर भी, बदल जाता है!…..

मेरी यादो की शुरुआत ही तुमसे होती है दोस्तों … तूम ये न कहा करो की मुझे दुआओ में याद रखना…

  • किसी का हाथ थाम कर छोड़ना नहीं,
    वादा किसी से करो तो तोड़ना नहीं,
    कोई अगर तोड़ दे दिल आप का,
    तो बिना हाथ पैर तोडे उसे छोड़ना नहीं…

છગન ગર્લફ્રેન્ડ સાથે પહેલી વાર ડેટ પર ગયો, પણ 2 જ મિનિટમાં તેની ગર્લફ્રેન્ડ ભાગી ગઈ.

કારણ કે છગને તેને કહ્યું, આ મારી પહેલી ડેટ છે ડાર્લિંગ. કોઈ ભૂલ અથવા કમી રહી જાય,

તો નાનો ભાઈ સમજીને માફ કરી દેજે.

પત્ની : આપણા લગ્નને આટલા બધા વર્ષ થઈ ગયા પણ તમે મને કાંઈ નથી આપ્યું.

પતિ : દિલ તો આપ્યું છે મારી જાન, હવે બીજું શું જોઈએ?

પત્ની (રોમાન્ટિક થઈને ફિલ્મી અંદાજમાં) : નહિ જાનું, કોઈ સોને કી ચીજ દો ના.

પતિ : તો આજે સાંજે નવું તકિયું લઇ આવીશ, શાંતિ સે સોના.

સુહાગરાત પર પતિ પોતાની પત્નીના ખોળામાં માથું મુકીને સુતો હતો,

પતિ : જો હું આ દુનિયામાં નહિ રહું તો?

પત્ની : એવું અશુભ ના બોલો જાનું.

પતિ : જો હું નહિ રહું, તો શું તું બીજા લગ્ન કરીશ?

પત્ની : ના, તરત નહિ કરું, 2-3 મહિના તો રોકાવું પડેને, નહિ તો લોકો શું કહેશે?

ટીના : હેલો… ક્યાં છે મીના?

મીના : મોટીવેટ કરી રહી છું.

ટીના : કોને?

મીના : કોને શું મતલબ?

બગીચામાં 1 કલાકથી તારો ‘વેટ’ કરી રહી છું ‘મોટી’.

ગોલુ પરેશાન બેઠો હતો,

ભોલુ : શું થયું યાર?

ગોલુ : શું કહું યાર, આજે અમારા માસ્તર કહી રહ્યા હતા કે,

જીંદગી ફક્ત ચાર દિવસની હોય છે.

ભોલુ : તો?

ગોલુ : પણ મેં રીચાર્જ 84 દિવસનું કરાવી દીધું છે.

પતિ : શું તું જાણે છે સંગીતમાં એટલી શક્તિ હોય છે કે તેનાથી પાણી ગરમ થઈ શકે છે.

પત્ની : હા જરૂર, એવું શક્ય છે.

તારું ગીત સાંભળીને મારુ લો-હી ઉકલી શકે છે, તો પાણી કેમ નહિ.

--> -->