વી.આઈ.પી લોકો સાથેના સંબંધો માં ફક્ત સલાહ મળશે,
તમારા લેવલ ના લોકો જોડે સબંધ રાખો અડધી રાતે કામ આવશે…

કદર હોય કે કિંમત
બહાર ના જ કરે દોસ્ત,
ઘર ના તો ખાલી સંભળાવે..–

અંદરથી સળગતો હોય એની જોડે બેસવા જજો,
લાશ સળગ્યા પછીનું બેસણું “વેસ્ટ ઓફ ટાઇમ” છે…

“કડવું સત્ય”
ભગવાન ત્યારે જ યાદ આવે,
જ્યારે તમારાથી કઈ ના થાય…
શુભ સવાર 

વાણી બતાવી દે છે કે સ્વભાવ કેવો છે,

દલીલ બતાવી દે છે કે જ્ઞાન કેવું છે.

“”””જિંદગીને જાણવા કરતા માણવાનું વધારે રાખો,

કારણ કે જયારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે

કે માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો””””

દરેક ના જીવન માં રોજ સાવરે ભગવાન બે વિકલ્પ આપે છે……..

૧. સુતા રહો અને તમને ગમતા સપના જોવો

૨. જાગો અને તમને ગમતા સપના પુરા કરો

कभी कभी हम उस तारो के पास पहोचना चाहते है बिना सोचे पर हम शायद वो सोचना ही नहीं चाहते क्योंकि वो नामुमकिन है

અનુભવ વગરનું કોરું શાબ્દિક જ્ઞાન નિરર્થક છે.

SUVICHAR

અભિમાનથી માનવી ફુલાઈ શકે છે ફેલાઈ શકતો નથી.

--> -->