પ્રતિજ્ઞા એક જ કાફી છે મંજિલ સુધી પહોંચાડવા માટે..
વિકલ્પો તો બહું મળશે રસ્તો ભૂલવાડવા માટે..
પ્રતિજ્ઞા એક જ કાફી છે મંજિલ સુધી પહોંચાડવા માટે..
વિકલ્પો તો બહું મળશે રસ્તો ભૂલવાડવા માટે..
કેટલાક લોકો સાથેના તમારા સબંધો ભગવાન જ ખરાબ કરી નાખે છે,
કારણ કે તે તમારી જિંદગી ખરાબ થાય તેવુ ઈચ્છતા નથી….
અજવાળામાં એકલા ચાલવા કરતા,
અંધારામાં મિત્રો સાથે સફર કરવી સારી
માર્ગદર્શન જો સાચું હોય ને સાહેબ,
તો દીવાનો પ્રકાશ પણ સૂરજનું કામ કરી જાય છે !!
શુભ સવાર
શાંતિ અને સંતોષ જ પૂર્ણવિરામ છે,
એ સિવાયના બધા જ સુખ અલ્પવિરામ છે !!
શુભ સવાર
@@ ભૂલ થઇ હોય તો સ્વીકારી લેવી,
એક ભૂલના કારણે વર્ષો જુના સંબંધો પણ બગડી શકે છે @@
સાચા સંબંધો નો સાર કેટલો,
વગર બોલે વેદના વંચાય એટલો…
પાણી, પૈસા અને પ્રેમ .. વ્હાલ, વરસાદ અને વિચાર ..
સમયસર આવે તો જ કામના
લોકો કહે છે કે,“પૈસા થી બધું ખરીદી શકાય છે તો પૈસા થી
કોઈના પર ઉતરી ગયેલ ‘વિશ્વાસ’ ખરીદી બતાવો…”
ખુશ રહેવા માટે ભૂલ ને ભૂલતા શીખો,
પછી એ આપણી હોય કે બીજા કોઈ ની…