પ્રસંગે નોતરું દેવા છતાં કોઈ આવતું નથી,
ને સળગતા ઘરને જોવા આખું ગામ આવે છે

એવું ના માનવું કે ઉંમર વધી એટલે ઓલ્ડ થઇ ગયા,
એવું સમજવું કે તપી તપીને ગોલ્ડ થઇ ગયા !!😊
શુભ સવાર

શણગાર તો શરીર ને હોય સાહેબ…

સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય…

કોઇએ પુછયું બંસરી ને કે તું કેમ કૃષ્ણને વાલી છે..?

ત્યારે બંસરીએ કહયું કે હું અંદરથી ખાલી છું માટે કૃષ્ણને વાલી છું…

જીવન એટલે પ્રેમ અને શ્રમની સરીતાઓનું સંગમ.

જીવન એક ફૂલ છે, પ્રેમ એની સૌરભ છે.

જીવનને જો તમે ચાહતા હો તો સમય ગુમાવશો નહિ,

કારણ કે જીવન સમયનું જ બનેલું છે.

પોતાની આવડત ની સરખામણી ની ભૂલમાં,

તમે આવડત ને રગદોળો છો ધૂળમાં.

જે સ્નેહ, સલાહ, અને સહકાર ને રાખે છે મૂળમાં,

આવડત પરીવર્તે છે ભળી એનાજ ગુણમાં.

“વાણી” જ એકમાત્ર એવી વસ્તુ છે,

જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે.

બાકી “ચેહરો” તો હર હાલાત અને સમય સાથે બદલાતો રહે છે.

આજે વ્હેલા ઉઠી ના શકયા તો કઈ નહિ,

કાલે ઉઠવાનો પ્રયાસ કરજો,

પણ આજની મળેલી નિષ્ફળતા થી શું,

આખો દિવસ આમજ વિચારો માં વ્યર્થ કરશો?

જ્યાંથી અંત થયો હોય,
ત્યાંથી નવી શરૂઆત કરો.જે મળવાનું હોય છે એ,
ગુમાવેલા કરતા હંમેશા
સારું જ હોય છે

જિંદગી માણસ ને,
_ચાન્સ તો આપે જ છેપણ માણસ ને તો જિંદગી પાસે થી,
ચોઈશ ની જ અપેક્ષા જ હોય છે.

આકાશમા નજર આવતા તારા ગણવા આસાન છે,

પરંતું સાથે રહેતા કોણ-કોણ આપણા છે તે ગણવા મુશ્કેલ છે.

બહારથી દેખાય તેં ફક્ત ઝલક હોય છે સાહેબ,

પણ અંદર થી દરેક વ્યક્તિ અલગ હોય છે.

--> -->