સફર કેટલો હશે એતો ખબર નહીં સાહેબ,
પણ તમારી સાથે જેટલો પણ હશે યાદગાર હશે….

વર્ષોથી કહેવાય છે કે ઘર એક મંદિર છે,,
ને આજે તમે એ ઘર મા સુરક્ષિત છો…..
શુભ સવાર

વેચી નાખે એવા તો હજાર મળશે,
પણ કોઈ આપણા માટે ખર્ચાઈ જાય તો એની કદર કરજો….

સફર કેટલો હશે એતો ખબર નહીં સાહેબ,
પણ તમારી સાથે જેટલો પણ હશે યાદગાર હશે…..

પ્રાચીન કાળમાં આજના દિવસે લોકો બહાર ફરવા જતા હતા….

સાચા સંબંધો નો સાર કેટલો,
વગર બોલે વેદના વંચાય એટલો…

કોઈનું દુઃખ જોઈને આંખો ભીની થઈ જવી એ,
માનસિક તંદુરસ્તી નું પ્રથમ લક્ષણ છે….

ક્યારેક આપણે જે જોઈએ છે,
તે બધું સાચું પણ નથી હોતું….

જીવનમાં કોઈક નો સાથ પણ જરૂરી છે,
કેમ કે એકલી રહેલી ચાવી પણ ક્યારેક ખોવાઈ જાય છે….

દિલોમા એ જ વસે જેનું મન સાફ હોય,
કેમ કે સોય માં એ જ દોરો પ્રવેશી શકે જેમાં ગાંઠ ન હોય…

--> -->