બસ સમયની “ખામી” છે,
બાકી સબંધ માં કોઈ “કમી” નથી…

સત્ય માત્ર એમના માટે જ કડવું છે સાહેબ,
જેમને જુઠના સ્વાદની આદત પડી ગઈ છે !!

કોઈના વખાણ કરવા માટે પણ
દિલ માં ખાણ હોવી જોઈએ…

સંબંધમાં માફી તો કદાચ દરેક વખતે મળી જશે,
પણ એમના પ્રેમમાં ઘટાડો થતો જશે એ નક્કી છે !!!

સંબંધો જયારે મૂંગા થઇ જાય છે,
ત્યારે લાગણીઓને બહુ એકલવાયુ લાગે છે !!

બારણા પર તો બધાને આવકારો હોય છે,
દિલ સુધી પહોંચો તો જાણો ખાનદાની કેટલી…

કાંઈક મેળવવા માટે કાંઈક ખોવું નહીં,
પણ કાંઈક કરવું પડે છે સાહેબ…

સબંધ તુલસી જેવા હોય છે સાહેબ,
જેટલી માવજત કરશો એટલા જ તાજા રહેશે…

જ્યાં તમે બીજું કઈ ના કરી શકો,
ત્યાં એક કામ ચોક્કસ કરો “પ્રયત્ન”..
શુભ સવાર

ગમી જઈએ છીએ બધાને…
એ પણ નથી ગમતું ઘણા ને…!
શુભ સવાર

--> -->