પત્ની : સાંભળો જી, આજે ઓફીસથી જલ્દી આવી જજો મુવી જોવા જઈશું.
પતિ : ન આવ્યો તો?
પત્ની : જો સમયસર આવ્યા તો બીજેપીના ચૂંટણી ચિન્હથી સ્વાગત કરીશ,
અને મોડું કરશો તો પછી કોંગ્રેસના ચૂંટણી ચિન્હથી.
અને વધુ મોડું કર્યુ તો પછી કેજરીવાલનું ચૂંટણી ચિન્હ દરવાજા પાછળ મુક્યું છે, ધ્યાન રાખશો.