suvichar

જિંદગીને જાણવા કરતા માણવાનું વધારે રાખો,

કારણ કે જયારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે

કે માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો !!

શુભ સવાર  જય માતાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

--> -->